Ahmedabad : The administrators broke the seal and started the school | 40 જેટલી શાળાના તોડાયા સીલ
#Ahmedabad #Administrator #ZEE24Kalak
અમદાવાદમાં 40 જેટલી શાળાના સીલ તોડી સંચાલકોએ અભ્યાસ શરૂ કર્યો છે.બીયુ પરમિશન ન હોવાથી AMCએ 40 જેટલી શાળાને સીલ કરી હતી.જેને ખોલવા માટે AMC અને શિક્ષણમંત્રી સુધી રજૂઆત કરી હતી..પરંતુ દોઢ મહિના સુધી કોઈ નિરાકરણ ન આવતા સંચાલકોએ જાતે જ સીલ તોડીને ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું છે.ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અમદાવાદ શાળા સંચાલક મંડળ દ્વારા AMC અને શિક્ષણ મંત્રીને સ્કૂલ ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોંતો.જેથી સંચાલકોની મળેલી બેઠકમાં સીલ જાતે જ ખોલી ધોરણ 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.જેથી એક બાદ એક તમામ સીલ થયેલી શાળાઓને જાતે જ સંચાલકોએ ખોલી છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
0 Comments