Statue of Unity Faces Heavy Rush of Visitors | SOU ની મુલાકાત માટે પ્રવાસીઓનો ધસારો | Gujarat News

Statue of Unity Faces Heavy Rush of Visitors | SOU ની મુલાકાત માટે પ્રવાસીઓનો ધસારો | Gujarat News

Statue of Unity Faces Heavy Rush of Visitors | SOU ની મુલાકાત માટે પ્રવાસીઓનો ધસારો | Gujarat News

#StatueOfUnity #rustOfvisitorsAtStatueOfUnity #GujaratNews

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.ત્યારે શની-રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા..માત્ર 2 દિવસમાં જ 30 હજાર જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે..સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે હાલ ઓનલાઈન ટિકિટ બુકિંગ ચાલુ છે.જેથી પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવી સ્ટચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે.જ્યાં કુદરતાના ખોળે પ્રવાસીઓ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ રહ્યા છે..જો કે વ્યુઈંગ ગેલેરીમાં દરરોજ 7 હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.જેથી નિયમોના પાલન સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રજાઓની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.ત્યારે પ્રવાસીઓ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

#BreakingNews #LatestNews #GujaratNews


Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

#LatestNews #GujaratNews #NewsUpdates

Statue Of unity Faces Heavy Rush Of visitorsStatue Of UnityNarmada

Post a Comment

0 Comments